ગુજરાત

gujarat

ETV Bharat / sitara

આજે ગુગલનું ડુડલ મધુબાલાને સમર્પિત - Bollywood

ન્યૂઝ ડેસ્ક: આજે મધુબાલાની 86મી જન્મજયંતિ નિમિત્તે ગુગલે પોતાનું ડુડલ તેમને સમર્પિત કર્યુ છે.

file

By

Published : Feb 14, 2019, 3:25 PM IST

ખાસ વાત એ છે કે આજે દુનિયાભરમાં વેલેન્ટાઇન્સ ડે ઉજવાઇ રહ્યો છે, ત્યારે ગુગલે મધુબાલાને નામ પોતાનું ડુડલ સમર્પિત કર્યુ છે. આ ડુડલમાં મધુબાલા અનારકલી સ્વરુપે જોવા મળી રહી છે. આજે પણ આ અભિનેત્રીના યાદગાર ગીતો લોકો ગુનગુનાવે છે.

ચાઇલ્ડ એક્ટરથી બોલીવૂડમા પદાર્પણ કરનાર મધુબાલાએ પોતાની ટૂંકી જીંદગીમાં પણ ઘણી વિવાદોમાં રહી છે.

ABOUT THE AUTHOR

...view details