હાલના દિવસોમાં યુ ટ્યુબ પર એક ગીત ધુમ મચાવી રહ્યુ છે. માત્ર 5 દિવસમાં આ ગીત YouTube પર કુલ 132,941,195 વખત જોવામાં આવ્યુ છે. આ ગીતનું નામ 'કિસ દિલ લવ' છે. સાઉથ કોરિયન પૉપ બેન્ડ 'બ્લૈકપિંક' ના કલાકારોએ બનાવ્યું છે.
આ ગીતે 24 કલાકમાં યુટ્યુબ પર મચાવી ધુમ... - Bollywood
ન્યૂઝ ડેસ્કઃ યુ ટ્યુબ પર રિલીઝ થતાં 'ગંગનમ સ્ટાઇલ' ગીતે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયુ છે. આ ગીતે YouTube પર જેટલા વ્યુઝ લીધા તે એક રેકોર્ડ હતું, પરંતુ હવે એક ગીત બહાર પાડવામાં આવ્યું છે. જે ગીતે ગંગનમ સ્ટાઈલ ગીતનો રેકોર્ડ તોડ્યો.

ગીતના શબ્દો તમને વિચિત્ર લાગે છે, પરંતુ આ ગીત જોત જોતામાં જ યુ ટ્યુબ પર વાયરલ થઈ ગયુ છે. આ ગીતએ પોપ સ્ટાર સાઈ અને આરિયાના ગ્રાદેંનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
તમને જણાવીએ કે, 2016ના વર્ષમાં બ્લૈકપિંક બેન્ડ એક મહિલા બેન્ડ છે. જિસૂ, જેની, રોઝ અને લીસા આ બેન્ડના સદસ્યો છે. સપ્ટેમ્બર 2016 માં આ બેન્ડે તેમનું પ્રથમ આલ્બમ 'સ્ક્કાયર વન' રિલીઝ કર્યુ હતુ.. આ આલ્બમને ઉત્તર કોરિયામાં ખૂબ જ પસંદ કરવામાં આવ્યુ હતુ. વર્ષ 2018માં આવેલ આ બેન્ડનું ગીત "ડૂ-ડૂ-ડૂ-ડૂ" દક્ષિણ કોરિયામાં YouTube પર સૌથી વધુ વખત જોવાયેલુ ગીત હતું.