ગુજરાત

gujarat

ETV Bharat / sitara

The Kashmir Files Trailer Release: 'ધ કાશ્મીર ફાઇલ્સ'નું ટ્રેલર રિલીઝ - Social Media

અનુપમ ખેરની મચ અ વેટેડ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'નું ટ્રેલર (Film The Kashmir Files Trailer Release) આજે સોમવારે રિલીઝ થઈ ગયું છે. જણાવીએ ફિલ્મનું ટ્રેલર 3:30 મિનિટનું છે અને અત્યંત અદભૂત છે. જાણો 'ધ કાશ્મીર ફાઇલ્સ' ક્યારે થશે (The Kashmir Files Release Date) રિલીઝ..

The Kashmir Files Trailer Release: 'ધ કાશ્મીર ફાઇલ્સ'નું ટ્રેલર રિલીઝ
The Kashmir Files Trailer Release: 'ધ કાશ્મીર ફાઇલ્સ'નું ટ્રેલર રિલીઝ

By

Published : Feb 21, 2022, 1:10 PM IST

ન્યૂઝ ડેસ્ક:બોલિવૂડ એક્ટર અનુપમ ખેરની મચ અ વેટેડ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'નું ટ્રેલર ( (Film The Kashmir Files Trailer Release) આજે સોમવારે રિલીઝ કરી દેવાયું છે. ટ્રેલરમાં મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર, પલ્લવી જોશી અને અનુપમ ખેર જેવા સ્ટાર્સે પોતાની એક્ટિંગથી લોકોનો પરસેવો છોડી દેશે. ફિલ્મનું ટ્રેલર 3:30 મિનિટનું છે અને ખૂબ જ અદભૂત છે. જાણો 'ધ કાશ્મીર ફાઇલ્સ' ક્યારે થશે (The Kashmir Files Release Date) રિલીઝ..

જાણો ફિલ્મ વિશે

અગાઉ, અનુપમ ખેરે તેના ઇન્સ્ટાગ્રામ (Anupam Kher Instagram Account) અને ટ્વિટર એકાઉન્ટ પર ચાહકોને માહિતી આપી હતી કે, ફિલ્મનું ટ્રેલર 21 ફેબ્રુઆરીએ અને ફિલ્મ 11 માર્ચે સિનેમાઘરોમાં આવશે. ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'નું નિર્દેશન વિવેક અગ્નિહોત્રીએ કર્યું છે. આ ફિલ્મમાં 1990માં એક કાશ્મીરી પંડિતની દર્દનાક કહાની દર્શાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે, અનુપમ ખેર પોતે કાશ્મીરના છે અને તાજેતરમાં જ અભિનેતાએ સોશિયલ મીડિયા (Social Media) પર આ દુર્ઘટના વિશે જણાવ્યું હતું. 'ધ કાશ્મીર ફાઇલ્સ' એક સત્ય ઘટના છે. કાશ્મીરી પંડિતોની પ્રથમ પેઢીના ઈન્ટરવ્યુ લઈને તેને તૈયાર કરવામાં આવ્યું છે. અભિનેતાએ દુર્ઘટનાના 32 વર્ષ નિમિત્તે ફિલ્મના ઘણા BTS ચિત્રો પણ શેર કર્યા.

આ પણ વાંચો:Project K Shooting: બિગ બીએ પ્રભાસની દરિયાદિલીના આ અંદાજમાં કર્યા વખાણ

જાણો ફિલ્મમાં ક્યાં કલાકારો હશે

ફિલ્મમાં અનુપમ ઉપરાંત મિથુન ચક્રવર્તી અને પીઢ અભિનેત્રી પલ્લવી જોશી પણ જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 26 જાન્યુઆરી 2022ના રોજ રીલિઝ થવાની હતી, પરંતુ કોવિડ-19ના કારણે ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી.

આ પણ વાંચો:હ્રતિક રોશનની પરિવાર સાથેની તસવીર વાયરલ, તેમાં સબા આઝાદ દેખાતા ફેન્સે કહ્યું..

ABOUT THE AUTHOR

...view details