બૉલીવુડ અભિનેતા જૉન અબ્રાહમે તેમની અપકમિંગ કૉમેડી ફીલ્મ પાગલપંતીનું પ્રથમ સોન્ગ "તુમ પર હમ હૈ અટકે યારો" રિલીઝ કર્યું છે. જૂના ફિલ્મની રીમેક વર્ઝનમાં ઈલિયાના ડિક્રૂજા અને જૉન અબ્રાહમ જોવા મળશે. સોન્ગનું શુંટિંગ લંડનમાં કરાયું છે. જેમાં બંને એકટર્સની જોડી સ્ટાઈલિશ અને અવનવા આઉટફીટમાં સુપરહિટ સોન્ગની ધુનમાં ડાન્સ કરે છે.
ફિલ્મ પાગલપંતીનું પ્રથમ સોન્ગ 'તુમ પર હમ હૈ અટકે યારો' રિલીઝ - તુમ પર હમ હૈ અટકે યારો' રિલીઝ
મુંબઈ : જૉન અબ્રાહમ અને ઈલિયાના ડિક્રૂજા સ્ટાર અપકમિંગ મલ્ટીસ્ટાર કૉમેડી ફિલ્મ પાગલપંતીના મેકર્સે ફિલ્મનો પ્રથમ સોન્ગ "તુમ પર હમ હૈ અટકે યારો" રિલીઝ કર્યું છે.
etv bharat
પાગલપંતીમાં અનિલ કપૂર, અશરદ વારસી,પુલ્કિત સમ્રાટ,કૃતિ ખરબંદા,ઉર્વશી રૌટેલા અને સૌરભ શુક્લા પણ રીલ રોલમાં છે. અનીસ બજ્મી દ્વારા ડાયરેક્ટેડ અને ભૂષણ કુમાર દ્વારા પ્રોડયૂસ્ડ મલ્ટીસ્ટાર ફિલ્મ 22 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.