ફિલ્મ 'તાનાજી: ધ અનસંગ વોરિયર'ના લીડ એક્ટર અજય દેવગને પોતાના સોશ્યલ મીડિયા પર ફિલ્મનો મેકિંગ વીડિયો શેર કર્યો છે. તાનાજી BTS બિહાઈન્ડ ધ સીન)માં હેવામાં આવ્યું છે કે, ટીમ 300 ફૂટ ઉંચી ખીણ કેવી રીતે બનાવે છે.
ફિલ્મના ટ્રેલર રિલીઝથી જ, ફિલ્મમાં યુદ્ધના ઘણા દ્રશ્યોને લઈને ભારે ચર્ચામાં રહી છે. ટ્રેલરમાં એક શોટ છે જ્યાં, અજય દેવગણ ફિલ્મના લીડ રોલનું પાત્ર ભજવનારા, તનાજી માલુસારે, તેની ટીમ સાથે સદાનનની ખીણ પર હુમલો કરવા તૈયાર છે.