મુંબઇ: લોકડાઉનના આ સમય દરમિયાન, બોલિવૂડ અભિનેત્રી તાપ્સી પન્નુ પોતાને ફીટ રાખવા માટે વધુને વધુ વર્કઆઉટ કરી રહી છે.
તાપ્સીએ ઇંસ્ટાગ્રામ સ્ટોરીઝમાં તેની એક સેલ્ફી શેર કરી છે, જેમાં તે લાઇમ ગ્રીન ટી-શર્ટ અને હેર બેન્ડમાં જોવા મળી હતી.

તેમણે તસ્વીર સાથે લખ્યું કે, "ક્વારંટીનમાં ડબલ વર્કઆઉટ્સ કરી રહી છું, કારણ કે આ સમયે વધારે ખાવાનું પરિણામ યોગ્ય લાગતું નથી.
તાપસીએ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ સાથે તેની એક તસ્વીર પણ શેર કરી હતી, જેમાં કશ્યપ 'નામ શબાના'માં શાનદાર કામ કરનારી આ અભિનેત્રીને ગળે મળતો જોવા મળે છે.