મુંબઇ: સ્વર્ગસ્થ અભિનેતા ઇરફાન ખાનની પત્ની સુતાપા સિકદારે સોશિયલ મીડિયા દ્વારા અભિનેતા માટે ભાવનાત્મક પોસ્ટ લખી હતી. ઇરફાનનું બુધવારે શહેરની હોસ્પિટલમાં નિધન થયું હતું.
તેણે તેના ડીપીને અપડેટ કરતી વખતે તેના પતિ ઇરફાન ખાન સાથે એક સુંદર ફોટો પણ પોસ્ટ કર્યો અને લખ્યું, 'મેને ખોયા નહીં મેને હર માયને મેં પાયા હૈં...'
-
I have not lost I have gained in every which way....
Posted by Sutapa Sikdar on Thursday, 30 April 2020