ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સની લિયોનીએ ટીકટોક પર વીડિયો કર્યો શેર, જોવા મળી છે હૉટ અંદાજમાં... - સની લિયોનીએ ટીકટોક પર વીડિયો કર્યો વાયરલ,

સની લિયોનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે તેમણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ટિકટોક માટે બનાવેલા આ વીડિયોમાં સની એક અનોખી અને હોટ સ્ટાઇલમાં જોવા મળે છે.

સની લિયોનીએ ટીકટોક પર વીડિયો કર્યો વાયરલ, જેમાં તે અનોખી અને હોટ સ્ટાઇલમાં જોવા મળે છે
સની લિયોનીએ ટીકટોક પર વીડિયો કર્યો વાયરલ, જેમાં તે અનોખી અને હોટ સ્ટાઇલમાં જોવા મળે છે

By

Published : May 6, 2020, 10:45 AM IST

મુંબઇ: સની લિયોને મંગળવારે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે એક અલગ જ સ્ટાઇલમાં પોઝ આપતી જોવા મળે છે.

આ વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સનીએ ઇંસ્ટાગ્રામ પર ટિકટોક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કાળા ડ્રેસમાં ફ્લોર પર પોઝ આપતી અને ડાંસ કરતી નજરે પડે છે.

તેમણે વીડિયોના કેપ્શનમાં કહ્યું કે, 'હમ્મમ.. જો મને સાફ સફાઇ કરવાની ફરજ પડે તો તે ઠીક છે...'

ABOUT THE AUTHOR

...view details