મુંબઈઃ લોકડાઉન દરમિયાન કંટાળાજનક સ્થિતિમાં બી ટાઉન સેલેબ્સ કઈંકને કઈંક મજેદાર કરતાં જોવા મળે છે. લોકડાઉનની આ સ્થિતિમાં સની લિયોની અને એલનાઝ નુરી કેવી રીતે સમય પસાર કરી રહ્યાં છે, તે આપણે તેમણે શેર કરેલા વીડિયોમાં જોઈ શકીએ છીએ.
સનીએ ડાન્સ વીડિયો કર્યો શેર, અભિનેત્રી એલનાઝ પણ જોવા મળી - કોરોનાવાઈરસ ન્યૂઝ
કોરોનાને લઈ ચાલી રહેલા લોકડાઉન દરમિયાન બૉલિવૂડ સ્ટાર્સ કઈંકને કઈંક પ્રવૃત્તિ કરી ટાઈમ પાસ કરી રહ્યાંં છે. આ દરિયાન સની લિયોનીએ પણ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જે જોઈને જાણી શકાય છે કે તેઓ કઈ રીતે ટાઈમ પસાર કરી રહ્યાં છે.
sunny leoni
અભિનેત્રી સની લિયોનીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં સની અને એલનાઝ 'સડ્ડી ગલી' ગીત પર ડાન્સ કરતાં જોવા મળે છે. બૉલીવુડની બંને બોલ્ડ અભિનેત્રીઓ આ ગીત પર પોતાના સ્ટેપ્સ કરી બોરિંગ સમયને મજેદાર બનાવી રહ્યાં છે.
અભિનેત્રીએ વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, '#લોક્ડઅપ વીથ સની..ક્યારેય કંટાળો નહી, લોક્ડઅપ દરમિયાન તમારા માટે મુસ્કુરાહટ લાવી રહ્યાં છે@iamelnaaz