ગુજરાત

gujarat

ETV Bharat / sitara

SRKની દીકરી સુહાનાની ડાન્સ ટિચરે સોશિયલ મીડિયામાં ફોટો શેર કર્યા - શાહરુખ ખાન ન્યૂઝ

સ્ટારકિડ સુુહાના ખાનની ડાન્સ ટિચર સંજનાએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં સુહાનાની પહેલાની અને હાલની તસવીરની તુલના કરવામાં આવી છે.

Bollywood, Suhana khan, Etv bharat
suhana khan

By

Published : May 20, 2020, 5:43 PM IST

મુંબઈઃ સુપરસ્ટાર શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન લોકડાઉન દરમિયાન પોતાની સ્કિલ ડેવલોપ કરવામાં લાગી ગઈ છે. હાલ તે બેલી ડાન્સ શીખી રહી રહી છે. જેને લઈ સુહાનાની સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરાઈ છે, જેના પરથી સાબિત થાય છે કે સુહાના બેલી ડાન્સની કેટલી શોખીન છે.

સુહાનાની ડાન્સ ટિચર સંજનાએ પહેલાન ી અને હાલની તુલના કરતી એક તસવીર શેર કરી છે, જમાં સુહાના અને ઈન્સ્ટ્રકટ્ર જોવા મળી રહ્યાં છે.

સુહાનાની તસવીર શેર કરતાં સંજનાએ લખ્યું છે કે, 'ડિસેમ્બર 2019 # બિફોરલોકડાઉન મે 2020# લોકડાઉનન4 @suhanakhan2 સાથે #ઓનલાઈનબેલીડાન્સક્લાસ થી લેવલ વધારી રહ્યાં છીએ.

આ ફોટોમાં એક તસવીર વર્ષ 2019 ની છે, જ્યારે સુહાનાએ ડાન્સ ક્લાસ જોઈન કર્યા હતા અને બીજી તસવીર 2020 છે, જે લોકડાઉન દરમિયાન સુહાના ઓનલાઈન ડાન્સ શીખી રહી છે.

ABOUT THE AUTHOR

...view details