ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Suhana Khan On Social Media: સુહાના ખાને બોલ્ડનેસની હદ કરી પાર - Social Media

સુહાના ખાન (Suhana Khan upcoming Bollywood Project) બ્લેક બેકલેસ ડ્રેસમાં બોલ્ડ જોવા મળી હતી. શાહરૂખ ખાનની દીકરીનીઆ બોલ્ડ તસવીર સોશિયલ મીડિયા (Suhana Khan On Social Media) પર જોર પકડી રહી છે.

સુહાના ખાને બોલ્ડનેસની હદ કરી પાર
સુહાના ખાને બોલ્ડનેસની હદ કરી પાર

By

Published : Mar 26, 2022, 11:55 AM IST

ન્યૂઝ ડેસ્ક: શાહરૂખ ખાનનો પરિવાર ફરી એકવાર કામમાં સક્રિય થઈ ગયો છે. શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને તેનો ઈન્ટિરિયર ડિઝાઈનિંગ પ્રોજેક્ટ શરૂ કરી દીધો છે. આર્યન ખાન IPL ટીમ બિઝનેસમાં જોડાયો છે અને સુહાના ખાને તેની અભિનય કારકિર્દીમાં પ્રવેશ કર્યો છે. સુહાના ખાન પ્રથમ બોલિવૂડ પ્રોજેક્ટ (Suhana Khan First Bollywood Project) ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન સુહાનાએ સોશિયલ મીડિયા (Suhana Khan On Social Media) પર એક એવી તસવીર પોસ્ટ કરી છે, જેને જોઈને તેના ફેન્સની આંખો ખુલીને ખુલી રહી ગઇ છે.

આ પણ વાંચો:પ્રી-ઓસ્કર સમારોહમાં પ્રિયંકાનો આ બ્લેક અવતાર, ચાહકોએ કહ્યું......

સુહાનાએ બોલ્ડનેસની હદ વટાવી: સુહાના ખાને શુક્રવારે રાત્રે તેની ઇન્સ્ટા સ્ટોરી પર તેની બોલ્ડ તસવીર શેર કરી હતી. સુહાના તેની આ તસવીરમાં બોલ્ડનેસની તમામ હદો પાર કરી રહી છે. આ તસવીરમાં સુહાના ખાને બ્લેક બેકલેસ સાટીન ડ્રેસ પહેર્યો છે. સુહાનાએ તસવીરમાં સાઈડ પોઝ આપ્યો છે, જેમાં તેની બેકલેસ સ્ટાઈલ જોવા મળી રહી છે. સુહાના ખાન પણ હવે પોતાની અદાઓથી ચર્ચામાં આવાના પ્રયત્નો કરી રહી છે.

જાણો સુહાનાની આ ફિલ્મ વિશે: સુહાનાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે અમેરિકાથી પરત આવી ગઅઇ છે અને પોતાની એક્ટિંગ કરિયર પર ધ્યાન આપી રહી છે. ફિલ્મ નિર્માતા ઝોયા અખ્તરના આગામી પ્રોજેક્ટનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. સેટ પરથી સુહાના ખાન, શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર, અમિતાભ બચ્ચનની પૌત્રી અગત્યા નંદાની તસવીરો સોશિયલ મીડિયા પર જોર પકડી રહી છે.

આ પણ વાંચો:મલ્લિકાઓની મલ્લિકા તમારી સમક્ષ આ નવતર અવતારમાં હાજર, જુઓ તેની તસવીરો

ABOUT THE AUTHOR

...view details