સૂત્રો મુજબ, ફિલ્મ હવે જુલાઈ 2020માં રિલીઝ થશે. ફિલ્મ 'RRR'ની ટીમના એક સભ્ય અનુસાર, ફિલ્મ આ ઓક્ટોબરમાં રિલીઝ થવાની સંભાવના છે. આ વાતની જાણકારી ડેટ એનાલિસ્ટ અને ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે ટ્વીટ કરી જાણકારી આપી હતી.
SS રાજામોલીની ફિલ્મ "RRR"ને મળી નવી ડેટ, હવે આ માસમાં થશે રિલીઝ - અભિનેતા અજય દેવગન
મુંબઈ: અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા અજય દેવગનની સાથે NTR અને રામ ચરણની ફિલ્મ "RRR"ની રિલીઝ ડેટ ચેન્જ કરવામાં આવી છે. જો કે, 'બાહુબલી'ના ડાયરેક્ટર SS રાજામોલીના નિર્દેશનમાં બનાવામાં આવી રહી છે.
SS રાજામોલીની ફિલ્મ "RRR"ને મળી નવી ડેટ. હેવે આ તારીખે થશે રિલીઝ
હાલમાં, રેસ્ટીવેન્સન, ઓલિવિયા મોરિસ અને એલિસન ડૂડી જેવા લોકપ્રિય કલાકાર 'RRR' સાથે જોડાયા છે. ફિલ્મ 2020ની મોસ્ટ અ વેઈટીંગ ફિલ્મ રિલીઝ પૈકીની એક છે. જેમાં ફિલ્મી દુનિયાના મોટા સિતારાઓ સામેલ છે.
ફિલ્મનો 70 ટકા ભાગ શૂટ કરવામાં આવ્યો છે. ચાહકોને બાહુબલીના નિર્દેશક એસ.એસ.રાજમોલીની 'RRR' ફિલ્મના રિલીઝની રાહ જોઇ રહ્યા છે. બાહુબલી નિર્દેશક એસ.એસ.રાજામોલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું નિર્માણ ડી.વી.વિ દાનય્યાએ કર્યું છે.