મુંબઈ એરપોર્ટ પર સેલેબ્સ સ્પોટ થતાં જ કેમેરામાં કેદ થતાં હોય છે. તાજેતરમાં જ એરપોર્ટ પર દીપિકા પાદુકોણ, ફિલ્મ મેકર કરણ જોહર, એકટ્રેસ પુજા હેગડે, અર્જુન રેડ્ડી ફેમ સાઉથ સ્ટાર વિજય દેવરકોન્ડા, સ્ટ્રીટ ડાન્સર સ્ટાર કાસ્ટ વરુણ ધવન અને શ્રદ્ધા કપુર જોવા મળ્યાં હતા.
મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયાં દીપિકા, વિજય, શ્રદ્ધા અને વરુણ
મુંબઈઃ બોલીવુડ સ્ટાર અનેક વાર એરપોર્ટ પર સ્પોટ થતાં હોય છે. ત્યારે હાલ મુંબઈ એરપોર્ટ પર મસ્તાની દિપીકા પાદુકોણ સહિત અનેક સેલેબ્સ કેમેરામાં કેદ થયાં હતા.
bollywood
દીપિકા પાદુકોણની વાત કરીએ તો હાલ તેની છપાક ફિલ્મ દર્શકોમાં છવાઈ રહી છે. તો સ્ટ્રીટ ડાન્સરના ગીતો અને તેનું ટ્રેલર જોઈ વરુણ અને શ્રદ્ધા તેમજ ડાન્સના દીવાનાઓ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.