ગુજરાત

gujarat

ETV Bharat / sitara

વરિષ્ઠ બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જીની હાલત ગંભીર - bollywoodnews

પ્રખ્યાત બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જીની હાલત નાજુક છે. કોલકતાની એક હોસ્પિટલમાં સૌમિત્ર ચેટર્જીની સારવાર ડોકટરની ટીમ કરી રહી છે. હોસ્પિટલના ડોક્ટરે કહ્યું, તેમના પર સારવારની અસર નથી થઇ રહી, તેમની હાલત ખૂબ જ નાજુક છે.

અભિનેતા સૌમિત્ર ચેટર્જી
અભિનેતા સૌમિત્ર ચેટર્જી

By

Published : Nov 15, 2020, 8:28 AM IST

  • બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જીની હાલત ગંભીર
  • અભિનેતા સૌમિત્ર ચેટર્જીને હોસ્પિટલમાં દાખલ કરાયા
  • તબીબો રાખી રહ્યા છે સ્વાસ્થ્ય પર નજર

કોલકાતા: પ્રખ્યાત બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જીની હાલત નાજુક છે. કોલકતાની એક હોસ્પિટલમાં સૌમિત્ર ચેટર્જીની સારવાર ડોકટરની ટીમ કરી રહી છે. હોસ્પિટલના ડોક્ટરે કહ્યું,તેમના પર સારવારની અસર નથી થઇ રહી, તેમની હાલત ખૂબ જ નાજુક છે.

સૌમિત્ર ચેટર્જીના સ્વાસ્થય અંગે ડોક્ટરોનું કહેવું

પ્રખ્યાત અભિનેતા સૌમિત્ર ચેટર્જીની હાલત નાજુક છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તેની સારવાર કલકતાની એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. સૌમિત્ર ચેટર્જીના સ્વાસ્થય અંગે ડોક્ટરોનું કહેવું છે કે, તેમના પર સારવારની કોઈ અસર થતી નથી. અમે અંતિમ પ્રયાસ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો :

ABOUT THE AUTHOR

...view details