ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અભિનેતા સોનુ સૂદે ઓડિશાની 169 છોકરીઓની કરી મદદ, વધુ વાંચો - sonu sood help odia girls

સોનુ સૂદની મદદથી કેરળના એર્નાકુલમમાં ફસાયેલી ઓડિયા 169 યુવતીઓને ઓડિશાના રાજનગરમાં આવેલા કેન્દ્રપરા સ્પેશિયલ પ્લેનમાં તેમના ઘરે મોકલવામાં આવી હતી. હાલમાં આ બધાને ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યાં છે.

Sonu Sood airlifts 169 Odia girls from Kerala
અભિનેતા સોનુ સૂદે 169 ઓડિશાની છોકરીઓની મદદ કરી

By

Published : May 29, 2020, 11:36 PM IST

કોચ્ચિઃ સોનુ સૂદની મદદથી કેરળના એર્નાકુલમમાં ફસાયેલી ઓડિયા 169 યુવતીઓને ઓડિશાના રાજનગરમાં આવેલા કેન્દ્રપરા સ્પેશિયલ પ્લેનમાં તેમના ઘરે મોકલવામાં આવી હતી. હાલમાં આ બધાને ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

આ તમામ છોકરીઓ આ વિસ્તારની એક કંપનીમાં કામ કરતી હતી. જો કે, લોકડાઉનમાં કંપની બંધ થઈ ગઈ હતી અને આ લોકો ભૂખથી પણ પરેશાન હતા. તેણે પહેલા એક વીડિયો બહાર પાડીને ઓડિશા સરકારની મદદ માંગી હતી, ત્યારબાદ એક અધિકારીએ સોનુને મદદ માટે અપીલ કરી હતી.

અભિનેતાની સહાયથી છોકરીઓથી ભરેલું એક વિમાન ઓડિશા ગયું હતું. ઓડિશાના એરપોર્ટ પર પહોંચ્યા પછી તેમને ઘરે લઈ જવા માટે ખાસ બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details