- 'દબંગ ગર્લ' સોનાક્ષી સિંહા નો નવો વીડિયો જોવા મળ્યો
- સોનાક્ષીએ સોશિયલ મીડિયામાં વહેતો કર્યો વીડિયો
- વીડિયોમાં ઇંગ્લિશ ગીત પર જુદાજુદા કલર્સ પર ઇમેજ મૂકી છે
સોનાક્ષી સિંહાનો નવો અંદાજ, વીડિયો શેર કરીને કહ્યું- હું કોઈપણ રંગમા રંગાઈ શકું છું - Bollywood News
બોલીવુડની દબંગ ગર્લ એટલે કે સોનાક્ષી સિંહા ( Sonakashi Sinha ) પોતાના અભિનયની સાથેસાથે પોતાની નેચરલ બ્યૂટી માટે જાણીતી છે. સોનાક્ષી સોશિયલ મીડિયામાં ખાસ એક્ટિવ રહે છે. પોતાના ચાહકો માટે તે સ્પેશ્યિલ મોમેન્ટ પણ શેર કરે છે. વીતેલા દિવસોમાં સોનાક્ષી સિંહાનો ગ્લેમરસ લૂક ખૂબ પસંદ કરાયો હતો.
સોનાક્ષી સિંહાનો નવો અંદાજ, વીડિયો શેર કરીને કહ્યું- હું કોઈપણ રંગમા રંગાઈ શકું છું
ન્યૂઝ ડેસ્ક- સોનાક્ષી સિંહાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, આ વીડિયોમાં તેણે અલગઅલગ પોઝ આપ્યા છે, અને તે ખૂબ સરસ છે.
સોનાક્ષીએ એક અંગ્રેજી ગીત કલર્સ પર પોતાના ફોટા મિક્સ કરીને વીડિયોમાં શેર કર્યો છે. આ વીડિયોમાં સોનાક્ષી ખૂબ ગ્લેમરસ દેખાય છે.