ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સોનાક્ષી સિન્હાએ તેના લગ્ન્ના પ્લાન વિશે ફેન્સને આપ્યો જવાબ - Sonakshi Sinha Instagram Account

સોશિયલ મીડિયા (social Media) પર ચેટ સેશન દરમિયાન સોનાક્ષી સિન્હાને (Sonakshi Sinha Movies) સોશિયલ મીડિયા યુઝરે સવાલ કર્યો કે, તે ક્યારે લગ્ન કરવા જઈ રહી છે? અભિનેત્રીએ આ સવાલના જવાબમાં કટાક્ષ અને તીક્ષણ અંદાજમાં ખુબ સારો જવાબ આપ્યો હતો.

સોનાક્ષી સિન્હાએ તેના લગ્ન્ના પ્લાન વિશે ફેન્સને આપ્યો જવાબ
સોનાક્ષી સિન્હાએ તેના લગ્ન્ના પ્લાન વિશે ફેન્સને આપ્યો જવાબ

By

Published : Jan 24, 2022, 3:54 PM IST

મુંબઈ: બોલીવૂડમાં (Bollywood Upcoming Movies) હાલ લગ્નની મોસમ ચાલી રહી છે. આ દરમિયાન બોલીવૂડમાં જે સિંગલ હોય છે તે માટે થોડો મુશ્કેલ ભર્યો સમય બની જાય છે. કારણ કે કોઇને કોઇ કે પછી ફેન્સ દ્વારા તેમને સતત "તમે ક્યારે લગ્ન કરશો" એવા સવાલ કરવામાં આવે છે. ખાસ કરીને ચર્ચામાં રહેતા બોલિવૂડ કલાકારોને.

સોનાક્ષીને સોશિયલ મીડિયા યુઝરે કર્યો એક સવાલ

આવું જ કંઇક અભિનેત્રી સોનાક્ષી (Sonakshi Sinha Movies) સાથે થયું છે. તેણે એક સોશિયલ મીડિયા યુઝરે આવો જ એક પ્રશ્ન કર્યો હતો. જો કે, અભિનેત્રી સોનાક્ષી સિન્હા સારી રીતે જાણે છે કે, આ પ્રશ્નોનો વિનોદી અંદાજમાં જવાબ આપી કેવી રીતે 'ખામોશ' કરવા. ઇન્સ્ટાગ્રામ (Sonakshi Sinha Instagram Account) પર તાજેતરમાં એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, "મેમ દરેક લગ્ન કરી રહ્યા છે તમે ક્યારે લગ્ન કરશો?"

જાણો સોનાક્ષીએ જવાબમાં શું કહ્યું?

આના પર તેણીએ કટાક્ષપૂર્ણ અભિવ્યક્તિ સાથે જવાબ આપ્યો, "દરેકને પણ કોવિડ થઈ રહ્યું છે? શું મારે પણ તે મેળવવું જોઈએ??" આ સાથે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેનો સપ્તાહ પ્રોગ્રામ પણ શેર કર્યો છે. આ ઉપરાંત વર્ક ફ્રન્ટ પર, સોનાક્ષી ડબલ એક્સએલમાં હુમા કુરેશી સાથે અને કાકુડા રિતેશ દેશમુખ સાથે જોવા મળશે.

આ પણ વાંચો:

Raveena Tandon supports Kutch Police: કારમાં ડાન્સ કરતા સસ્પેન્ડ થયેલા પોલીસકર્મીઓના સમર્થનમાં અભિનેત્રી રવીના ટંડન, કહ્યું...

પ્રિયંકા ચોપરા અને નિક જોનસે આપ્યા બીજા સમાચાર...જાણો શું કહ્યું?

ABOUT THE AUTHOR

...view details