મુંબઈઃ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ઈન્સ્ટા એકાઉન્ટ પર કવિતા લખીને ગીતકાર ગુલઝારને બધાનું જીવન ગુલઝાર કરવા માટે આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, આપણા જીવનમાં ઘણા એવા લોકો હોય છે જે જાણે અજાણે આપણને પ્રભાવિત કરે છે.
કોવિડ-19ના સમયમાં ગુલઝાર સાહેબના ગીતો જીવનને ગુલઝાર કરે છેઃ સ્મૃતિ ઈરાની - Smriti Irani pays poetic tribute to Gulzar
સ્મૃતિ ઈરાનીએ ઈન્સ્ટા એકાઉન્ટ પર કવિતા લખીને ગીતકાર ગુલઝારને બધાનું જીવન ગુલઝાર કરવા માટે આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, આપણા જીવનમાં ઘણા એવા લોકો હોય છે જે જાણે અજાણે આપણને પ્રભાવિત કરે છે.
કોવિડ-19ના સમયમાં ગુલઝાર સાહેબના ગીતો જીવનને ગુલઝાર કરે છેઃ સ્મૃતિ ઈરાની
સ્મૃતિ ઈરાનીએ ગુલઝારે લખેલા ગીતોનો ઉલ્લેખ કર્યો હતો અને લખ્યું હતું કે, ગુલઝાર સાહેબની કલમથી કોવિડ-19ના સમયમાં પણ આપણું જીવન ગુલઝાર થઈ રહ્યું છે.