- સિંગર રોહનપ્રિત સિંહે સાથ ક્યા નિભાઓગે ગીત પર કર્યો ડાન્સ
- રોહનપ્રિત સિંહે ઈન્સ્ટાગ્રામ પર ડાન્સનો વીડિયો કર્યો શેર
- વીડિયોમાં રોહનપ્રિત, નેહા કક્કડ અને ટોની કક્કડે કર્યો ડાન્સ
મુંબઈ: બોલિવુડ સિંગર નેહા કક્કરના પતિ રોહનપ્રિત સિંહે ઈન્ટાગ્રામ પર હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે, જેમાં નેહા, રોહનપ્રિત અને નેહાનો ભાઈ ત્રણેય 'સાથ ક્યા નિભાઓગે' ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. , સાથ ક્યા નિભાઓગે ઓરિજિનલ ગીત અલતાફ રાજાએ ગાયું હતું, જે તે સમયે ઘણું પ્રખ્યાત થયું હતું. જ્યારે આ નવું ગીત પણ અલતાફ રાજા અને ટોની કક્કડે ભેગા મળીને ગાયું છે. આ નવા ગીતમાં અભિનેતા સોનુ સુદ અને અભિનેત્રી નિધી અગ્રવાલ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: વિપક્ષના હંગામાના કારણે વૈકેયા નાયડુ ભાવુક થયા