મુંબઈ: અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદીએ પોતાના ગીત ‘ધૂપ’ ની નવી એનીમેટેડ ક્લિપના માધ્યમ દ્વારા કોરોના વાઇરસ મહામારીમાં કામ કરતા ફ્રન્ટલાઈન વોરિયરને સન્માન આપ્યું છે.
અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદીએ પોતાના ગીત 'ધૂપ' દ્વારા ફ્રન્ટલાઈન વોરિયરને સન્માન આપ્યું - બોલીવૂડ સમાચાર
અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદીએ સોશીયલ મીડિયા પર એક એનિમેટેડ વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં ફ્રન્ટલાઈન વોરિયરને સન્માન આપવામાં આવ્યું છે. જેઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને દેશને કોરોનાથી બચાવવા કામ કરી રહ્યા છે.
અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદીએ પોતાના ગીત 'ધૂપ' દ્વારા ફ્રન્ટલાઈન વોરિયરને સન્માન આપ્યું
પોતાના સોશીયલ મીડિયા પર એનીમેટેડ વીડિયો પોસ્ટ કરી ફ્રન્ટલાઈન વોરિયરને સન્માન આપતા કેપશનમા પોતાના ગીતની અમુક પંક્તિઓ લખી હતી.
“મારું લક્ષ્ય ગાયક બનવાનું નથી. પરંતુ હું દર્શકોનું મનોરંજન કરવા માંગુ છું”. સિદ્ધાંતે જણાવ્યું હતું.