ગુજરાત

gujarat

ETV Bharat / sitara

પ્લેબૈક સિંગર શ્રેયા ઘોષાલે પુત્રને જન્મ આપ્યો, પોસ્ટ શેર કરી આપી હતી જાણકારી - શ્રેયા ઘોષાલે પુત્રને જન્મ આપ્યો

પ્લેબૈક સિંગર શ્રેયા ઘોષાલ "માં" બની ચૂકી છે. તેમના ઘરે પુત્રનો જન્મ થયો છે. સિંગર શ્રેયા ઘોષાલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી આ વાતની જાણકરી આપી હતી.

પ્લેબૈક સિંગર શ્રેયા ઘોષાલે આપ્યો પુત્રને જન્મ
પ્લેબૈક સિંગર શ્રેયા ઘોષાલે આપ્યો પુત્રને જન્મ

By

Published : May 23, 2021, 10:30 AM IST

Updated : May 23, 2021, 12:06 PM IST

  • પ્લેબૈક સિંગર શ્રેયા ઘોષાલે શનિવારના રોજ પુત્રને જન્મ આપ્યો
  • શ્રેયાએ તેના ચાહકોને સોશિયલ મીડિયાનો
  • ટ્વીટ કરી ચાહકોને આપી હતી જાણકારી

મુબઇઃ પ્લેબૈક સિંગર શ્રેયા ઘોષાલે શનિવારના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. શ્રેયાએ તેના ચાહકોને અને અનુયાયીઓને જણવાવા અને ખુશ ખબરી આપવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો.

પ્લેબૈક સિંગર શ્રેયા ઘોષાલ આપ્યો પુત્રને જન્મ

આ પણ વાંચોઃ પંજાબી સિંગર બી પ્રાકની પત્નિ મીરાએ પુત્રને જન્મ આપ્યો

સિંગર શ્રેયા ઘોષાલે ટ્વીટ કરી, જણાવ્યું હતું ઇશ્વર અનોમલ પુત્રના રૂપમાં આશિર્વાદ આપ્યા છે. આ એક એવો અહસાસ છે જે પહેલા ક્યારેય નહિ થયો. શિલઆદિત્ય અને અમારો પરિવાર અમે ખૂબજ ખુશ છીએ. સિંગર શ્રેયા ઘોષાલે માર્ચ માહિનાની પ્રથમ અઠવાડિયામાં જ પ્રેગ્નેસી વિશેની જાણકારી આપી હતી.

Last Updated : May 23, 2021, 12:06 PM IST

ABOUT THE AUTHOR

...view details