આ પહેલી વખત એવું નથી કે શ્રદ્ધા કપુરે પર્યાવરણ મુદ્દે વાત કરી હોય. અગાઉ પણ અભિનેત્રીએ મુંબઈમાં આરે જંગલમાં 2700 વૃક્ષો કાપવાના નિર્ણયનો વિરોધ કરી તેના વિરુ્ધ ચાલતાં પ્રદર્શનમાં સામેલ થઈ હતી. ત્યારે પણ તેણીએ આ નિર્ણયને ખોટો ગણાવ્યો હતો.
પર્યાવરણ અને પ્રાણીઓ માટે ફટાકડા મુક્ત દિવાળી ઉજવીએઃ શ્રધ્ધા કપુર - Diwali
મુંબઈઃ અભિનેત્રી શ્રદ્ધા કપુરે પોતાના ફેન્સ અને ફૉલોવર પર્યાવરણની જાળવણીના ભાગરુપે અને પ્રાણીઓ માટે ફટાકડા મુક્ત દિવાળી ઉજવવાનો આગ્રહ કર્યો છે. શ્રદ્ધા કપુરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આનો સંદેશ આપ્યો છે.

trtr
શ્રદ્ધાના કામની વાત કરીએ તો તાજેતરમાં તેની સાહો અને છિછોરે ફિલ્મ રિલીઝ થઈ છે. જેમાં તેને સારી એવી સફળતા મળી છે. હવે તે 'બાઘી 3' માં જોવા મળશે.