ગુજરાત

gujarat

ETV Bharat / sitara

માર ડાલા: એવું તો શું થયું કે શિલ્પા શેટ્ટીએ આવું કહેવું પડયું, જાણો કારણ - વર્કઆઉટ અને ફિટનેસ પ્લાન

જીમમાં વર્કઆઉટ કરતા કરતા શિલ્પાએ કહ્યું 'માર ડાલા'. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા (Shilpa Shetty Instagram Account) પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જુઓ વીડિયો અને જાણો શું કામ શિલ્પાએ કહ્યું 'માર ડાલા'.

Shilpa Shetty Fitness: શિલ્પા શેટ્ટીએ જિમમાં કહ્યું.. 'માર ડાલા'
Shilpa Shetty Fitness: શિલ્પા શેટ્ટીએ જિમમાં કહ્યું.. 'માર ડાલા'

By

Published : Jan 31, 2022, 4:39 PM IST

હૈદરાબાદઃબોલિવૂડની સૌથી ફિટ અભિનેત્રીઓમાંની એક શિલ્પા શેટ્ટી 40 વર્ષથી વધુની ઉંમરમાં પણ વર્કઆઉટ અને યોગ કરવાનું ભુલતી નથી. સમય સમય પર, શિલ્પા સોશિયલ મીડિયા (Shilpa Shetty Instagram Account) પર તેના વર્કઆઉટ અને ફિટનેસ પ્લાન (Shilpa Shetty Fitness) વિશે જણાવતી રહતી હોય છે. હાલ શિલ્પાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે વર્કઆઉટ કર્યા પછી એટલી થાકી ગઈ હતી કે તે 'બેહોશ' થઈ ગઈ હતી.

શિલ્પાનો વીડિયો વાયરલ

જણાવીએ કે, શિલ્પા આજે સોમવારે મોટિવેશન પર એક વીડિયો શેર કરે છે. જેમાં તે યોગા અને ક્યારેક ટફ વર્કઆઉટ કરતી જોવા મળે છે. હાલ શિલ્પાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે જીમની અંદર સૂતી જોવા મળી રહી છે. શિલ્પાના આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં શિલ્પા માર ડાલા કહે છે. જાણો શા માટે?

આ પણ વાંચો:saba azad and hrithik roshan: જાણો સબા આઝાદને હૃતિક રોશન વિશે સવાલ કર્યો તો શું કહ્યું

શિલ્પાએ ફેન્સને કહ્યું, સ્વસ્થ રહો, મસ્ત રહો...

આ વીડિયો પર શિલ્પાએ રમૂજ કેપ્શન લખ્યું છે કે, 'આજનું ફિટનેસ સેશન જાન્યુઆરી 2022 મહિના જેટલું લાંબુ હતું. માસના અંતમાં જમીન પર સુઇ અને નવા મહિના માટે માનસિક રીતે ફિટ થવા વિશે છે, પરંતુ હવેથી આ નિયમિત બનવા જઈ રહ્યું છે, તમારો પ્રેમ જ મને પ્રેરણા આપે છે અને હું ફરીથી એ જ ટ્રેક પર છું. તમારા બધા શું...? તમારા બધા માટે જાન્યુઆરી કેવો રહ્યો? મને કોમેન્ટમાં જવાબ આપો, પણ ત્યાં સુધી... સ્વસ્થ રહો, મસ્ત રહો...

આ પણ વાંચો:MISS USA 2019 Christy Death: મિસ યુએસએ 2019નું શંકાસ્પદ મોત, હરનાઝ સંધુએ તેના મોત પર વ્યક્ત કર્યું દુ:ખ

શિલ્પા શેટ્ટી રિયાલિટી શો ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં જજ છે

જણાવીએ કે, શિલ્પા શેટ્ટી પોતાનું ફિગર જાળવી રાખવા માટે જીમમાં ખૂબ પરસેવો પાડે છે. વર્કઆઉટ દરમિયાન તે એટલી થાક લાગે છે કે તે બેભાન થઈ જાય છે. ખરેખર જિમમાં કસરત કરવી સરળ નથી. આ દિવસોમાં શિલ્પા શેટ્ટી મનોરંજનથી ભરપૂર રિયાલિટી શો ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટને (India's Got talent Show) જજ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details