મુંબઈઃ અભિનેત્રી અને ડાન્સર શેફાલી જરીવાલએ સોશિયલ મીડિયામાં એક ફોટો શેર કર્યો છે. જે ફોટાને જોઈને લોકો અનુમાન લગાવી રહ્યાંં છે કે શેફાલી મા બનવાની હોય તેવું લાગે છે.
શેફાલી જરીવાલાએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો, યુઝર્સે પુછ્યું કઈંક આવુું... - શેફાલી જરીવાલા
'બિગ બોસ 13' ફેમ અભિનેત્રી અને ડાન્સર શેફાલી જરીવાલાએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. જે ફોટાને જોઈ એક યુઝર્સે પુછયું હતુ કે શું તે મા બનવાની છે. જેના જવાબમાં શેફાલીએ કઈંક આવું કહ્યું હતુ.
shefali
શેફાલીએ મંગળવારે ઈનસ્ટાગ્રામ પર પતિ પરાગ ત્યાગી સંગ પોતાનો એક ફોટો શેર કર્યો છે. જેમાં તે બેબી બંપ સાથે જોવા મળી રહી છે. જેથી ફેન્સ અનુમાન લગાવી રહ્યાં છે કે તે મા બનવાની હશે. શેફાલીના ફેન્સ તેને અનેક સવાલ કરી રહ્યાં છે.એક યુઝર્સે શેફાલીને પુછયું કે, શું તમે પ્રેગ્નેન્ટ છો? તેના જવાબમાં શેફાલીએ કહ્યું કે તેમણે બસ વધારે ખાઈ લીધુ હતું.
શેફાલી વિવાદિત રિયાલિટી શૉ 'બિગ બોસ 13'માં જોવા મળી હતી. જે શૉ માં તે ખુબ જ લાઈમ લાઈટમાં રહી હતીં.