તૈમૂરના જન્મદિવસે તેની ક્યૂટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ પ્રસંગે સારા અલી ખાને પણ તેની તૈમૂર સાથેની તસવીર સોશિયલ મીડિયા પર શેયર કરી હતી. જેમાં તે તૈમૂર સાથે મસ્તી કરતી જોવા મળે છે.
સારા અલી ખાને તૈમૂરના જન્મ દિવસે શેયર કરી ક્યુટ તસવીર - સારા અલી ખાને તૈમૂરના જન્મ દિવસે શેયર કરી ક્યુટ તસવીર
મુંબઈઃ બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂરના લાડલા તૈમૂર અલી ખાનનો આજે જન્મદિવસ છે. આ ખાસ દિવસે બહેન સારા અલી ખાને તૈમૂર સાથેની ક્યૂટ તસવીર સોશિયલ મીડિયા પર શેયર કરી હતી.
તૈમૂર
તૈમૂર સાથે તસવીર શેયર કરતાં સારાએ લખ્યું હતું કે, 'મારા નાના ભાઈ ટિમ ટિમને જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છા'