જ્યારે સલમાન ખાનના આ ટ્વીટ પર સત્તત ફેન્સ લોકોના રિપ્લે આવી રહ્યા છે, અને તેમનો પ્રેમ મોકલી રહ્યા છે. જે પ્રકારે સલમાન ખાનના આ ફોટા પર કમેન્ટસ કરી રહ્યા છે. તેને જોઇને લાગે છે કે, તેમની આ ફિલ્મને લઇ જોરશોરથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
એક ચાહકે કમેન્ટ કરતા લખ્યુ છે કે, "દબંગ 3 માટે સલમાન ભાઇને ખુબ શુભકામનાઓ"