ગુજરાત

gujarat

ETV Bharat / sitara

મિસ યુનિવર્સ બનવાની 26મી વર્ષગાંઠે રોહમન શોલે સુસ્મિતા સેનને શુભેચ્છા પાઠવી - સુસ્મિતા સેન

સુસ્મિતા સેને આજથી 26 વર્ષ પહેલા 1994માં મિસ યુનિવર્સનો તાજ પહેરર્યો હતો. આ ખાસ પ્રસંગે તેના બોયફ્રેન્ડ રોહમન શોલે અનમોલ ફોટો શેર કરીને સુસ્મિતા સેનને ​​અભિનંદન આપ્યા છે.

etv bharat
રોહમન શાેેેેલેેે તેની જીએફ સુસ્મિતા સેનને મિસ યુનિવર્સના 26માં વર્ષની શુભેચ્છા પાઠવી

By

Published : May 21, 2020, 5:57 PM IST

મુંબઈ: સુસ્મિતા સેને આજથી 26 વર્ષ પહેલા 1994માં મિસ યુનિવર્સનો તાજ પહેરર્યો હતો. આ ખાસ પ્રસંગે તેના બોયફ્રેન્ડ રોહમન શોલે અનમોલ ફોટો શેર કરીને સુસ્મિતા સેનને ​​અભિનંદન આપ્યા છે.

શેર કરવામાં આવેલી ફોટો એક કોલાજ છે જેમાં 26 વર્ષ પહેલાની સુષ્મિતા મિસ યૂનિવર્સનો તાજ પહેરીને પોઝ આપી રહી છે.

આ ખૂબજ સુંદર ફોટોની સાથે શૌલે લખ્યુ છે કે, 'મારી જાનના 26 વર્ષ... તે મને અને અમને બધાને ખૂબજ ગર્વ ફીલ કરાવ્યુ છે અને તું હજી પણ એજ કરી રહે છે. આઇ લવ યૂ @sushmitasen47.'

અભિનેત્રીએ પણ થોડી વાર પહેલા તેના ઇન્સટાગ્રામ પર કયારેય જોયોના હોય તેવો વિડિયો શેર કરી મિસ યૂનિવર્સ બનવાના 26 વર્ષ પૂરા થવાની પાર્ટી કરી હતી.

વીડિયોની શરૂઆતમાં 1994માં મિસ યૂનિવર્સ વિનરના અનાઉસમેન્ટ પરથી અભિનેત્રીના રિએકશન પરથી થાય છે. ત્યાર બાગ તેમની જીંદગીના સફરને તેના નાનપણ અને જવાનીના કેટલાક ફોટોની સાથે બતાવવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details