ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રોડીસ ફેમ રણવિજયસિંઘ બન્યા અમદાવાદના મહેમાન - રણવિજયસિંઘ અમદાવાદના મહેમાન બન્યા

અમદાવાદઃ ગુજરાતની જનતાને નાસ્તાથી માંડીને અલગ વેરાઇટી વાળા ભોજનના શોખીન છે, ત્યારે સ્વાદ પ્રિય જનતા માટે બર્લિન અને શિકાગોનું શ્રેષ્ઠ સ્ટ્રીટ ફૂડ જે વર્લ્ડ ફેમસ છે તે ડોનર એન્ડ ઝાયરોજનો સ્વાદ હવે અમદાવાદીઓ વધુ સારી રીતે માણી શકશે. રોડીસ ફેમ રણવિજયસિંઘ આ વખતે અમદાવાદના મહેમાન બન્યા છે.

hjhgj

By

Published : Oct 9, 2019, 6:07 PM IST

ડોનર એન્ડ ઝાયરોજ થોડા મહિના પહેલા જ ગુજરાતની માર્કેટમાં પ્રવેશ કર્યો હતો અને તેનું પહેલું આઉટલેટ શરૂ કર્યું હતું અને હવે બ્રાન્ડ દ્વારા બીજું આઉટલેટ અમદાવાદમાં જ ખુલ્લું મુકાયું હતું. આઉટલેટનું ઉદ્ઘાટન અભિનેતા રણવિજયસિંહસિંઘ દ્વારા કરાયું હતું.

રોડીસ ફેમ અભિનેતા રણવિજયસિંઘ અમદાવાદના મહેમાન બન્યા હતા

આજકાલ લોકો પોતાના ફૂડચોઈસને લઈને થોડા વધારે જાગૃત છે અને સાથે જ તેઓ અલગ અલગ પ્રકારના ફૂડ ખાવાનું પસંદકરે છે. તેઓ સતત પોતાના ફૂડની પસંદગી બદલતા રહે છે. મધ્યમ વર્ગની વધતી આવક, વધતીયુવા વસ્તી, વર્કિંગ લેડીઝ અને વ્યસ્ત શિડ્યુલને કારણે તાજેતરના સમયમાં ભારતમાં ખાદ્યઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે. ભારતમાં ફૂડ એન્ડ બેવરેજ ઉદ્યોગનો વિકાસ થઈ રહ્યો છે. તેમજ લોકો હેલ્થી ફૂડ તરફ પણ વળી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details