ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Republic Day 2022: સલમાન ખાને પાઠવી ફેન્સને 73માં ગણતંત્ર દિવસની શુભેરછા - ભારતમાં 73માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

સલમાન ખાને તેના ઇન્સ્ટાગ્રામ (Salman Khan Instgram Account) પર પોસ્ટ શેર કરી ફેન્સને ગણતંત્ર દિવસની શુભેરછા (Republic Day 2022) પાઠવી છે. ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં સલમાન ઝંડો ઉચ્ચો લહેરાવી રહ્યો હોય તેમ દેખાય રહ્યોં છે.

Republic Day 2022: સલમાન ખાને પાઠવી ફેન્સને 73માં ગણતંત્ર દિવસની શુભેરછા
Republic Day 2022: સલમાન ખાને પાઠવી ફેન્સને 73માં ગણતંત્ર દિવસની શુભેરછા

By

Published : Jan 26, 2022, 11:36 AM IST

મુબંઇ:સલમાન ખાને તેના ઇન્સ્ટાગ્રામ (Salman Khan Instgram Account) પર પોસ્ટ શેર કરી ફેન્સને ગણતંત્ર દિવસની (Republic Day 2022) શુભેરછા પાઠવી છે. ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં સલમાન ઝંડો ઉચ્ચો લહેરાવી રહ્યો હોય તેમ દેખાય રહ્યોં છે.

સલમાન ખાન લાગી રહ્યો છે અલગ

સલમાન ખાનની આ પોસ્ટ પર તેના ફેન્સે પણ પ્રતિક્રિયા આપી ચાહકોએ સામે 73માં ગણતંત્ર દિવસની શુભેરછા પાઠવી (Celebration 73rd republic Day in Inidia) છે. સલમાન ખાન પોસ્ટમાં તેની તસવીર થોડા સમય પહેલાની હોય તેવું વર્તાય રહ્યું છે. તેઓ બિલકુલ અલગ અંદાજમાં લાગી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details