કૈચી નંબરમાં રણવીર લિફ્ટમેનની ભૂમિકામાં જોવા મળશે. તેમજ અંકુર અને સિડે ગીત ગાઇને પ્રોડ્યુસ કર્યુ છે. તેમજ રણવીરના ભાઇ અભિજિત લાહિડીએ ગીતને કમ્પોઝ કરવામાં મદદ કરી છે.
રણવીર શૌરી ચિલ્ડ્રન ડે પર પ્રથમ સોન્ગ રિલીઝ કરશે - Abhijit Lahidi
મુંબઇ: એક્ટર રણવીર શૌરીએ 2015માં પોતાના છોકરા હારૂન માટે પોસ્ટ લખી હતી. તે સમયે તે ચાર વર્ષનો હતો. તે ગીત રણવીર ચિલ્ડ્રન ડેના દિવસે રિલીઝ કરશે.
etv bharat
આ ગીત પિતા તેના બાળકને દુનિયા વિશેની જાણકારી આપે છે, અને મુશ્કેલ પરિસ્થિતિમાંથી કેવી રીતે હસતાં હસતાં મુશ્કેલીઓ થવું તેના વિશે છે.
આ મ્યુઝિક વીડિયો યુ ટયુબ અને ઓડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર 14 નવેમ્બરે રિલીઝ થશે.