ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રણવીર અને અર્જુન અનુષ્કા શર્મા પર ફિદા, આ છે કારણ ! - Actress Anushka Sharma in a plaid jumpsuit on her Instagram

મુંબઇ: બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ તાજેતરમાં જ તેના સોશિયલ મીડિયા પર તેના બોસ લુકને શેર કર્યો હતો. તે જોઈને રણવીર સિંહ અને અર્જુન કપૂર અનુષ્કા પર ફિદા થઇ ગયા હતા.

etv bharat

By

Published : Oct 20, 2019, 11:13 PM IST

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ પર પ્લેઇડ જમ્પસૂટમાં તેના નવા બોસ લૂકના ફોટા અપલોડ કર્યા હતા. ત્યારબાદ બોલિવૂડના અભિનેતા રણવીર સિંહ અને અર્જુન કપૂરે અભિનેત્રીના આ નવા લુક ઉપર ફિદા થઇ ગયા હતા.

અનુષ્કા શર્માએ શનિવારે મુંબઇમાં એક ઇવેન્ટ માટે પોતાના આ નવા લુકના ફોટોની સીરીઝ પોસ્ટ કરી હતી.

અભિનેત્રીએ બ્લુ અને સફેદ ચેકસ જમ્પસ્યુટ સાથે મેચિંગ બ્લેઝરથી પોતાનો લુક પૂર્ણ કર્યો હતો.અભિનેત્રીએ તેના આ ધાસું લુકને વધારવા આકર્ષક બનાવવા તેની ઉપર બ્લેક ટાઇ અને વ્હાઇટ શર્ટ નાખ્યો હતો. એ બધાંની સાથે તેણે કાનમાં પહેરેલા સોનેરી દાગીના તેના લુક પર છવાઇ ગયા છે.

રણવીર અને અર્જુન અનુષ્કા શર્મા પર ફિદા , આ છે કારણ !

તેણે ફોટો કેપ્શનમાં કહ્યું કે, 'સૂટ બૂટ મેં ', અને લખ્યું કે, નફરત કરનારાઓને સાંભળતી નથી.
અનુષ્કાએ બીજી તસવીર સાથે પોસ્ટ કરી હતી. કે, 'બસ આવી જ રીતે હું મારા વાળને સંભાળુ છું'

રણવીર અને અર્જુન અનુષ્કા શર્મા પર ફિદા , આ છે કારણ !

રણવીરસિંહે એક તસવીરની પ્રશંસા કરતાં લખ્યું કે, ' સુપર ..'અને બીજામાં 'લવ ઇટ' લખ્યું હતું.

તે જ સમયે, અર્જુન કપૂરે ગોવિંદા અને કરિશ્મા કપૂર અભિનીત ફિલ્મ 'હીરો નંબર 1' ના ગીતનો ઉપયોગ કરીને કહ્યું કે 'સોના કિતના સોના હૈ'

રણવીર અને અર્જુન અનુષ્કા શર્મા પર ફિદા , આ છે કારણ !

અભિનેત્રી દિયા મિર્ઝાએ પણ દિલવાલે ઇમોજીની સાથે ફોટો પર ' લવ યૂ ' કમેન્ટ કરી

ABOUT THE AUTHOR

...view details