ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રિદ્ધીમાંએ માતા નીતુને કહ્યું- "હું સ્તંભ બની તમારી સાથે જ છું"

રિદ્ધિમાં કપૂરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક સેલ્ફી શેર કરી છે. આ સાથે જ માતા નીતુ માટે લખ્યું છે કે, હું હંમેશા તમારો સ્તંભ બની તમારી સાથે છું.

Etv Bharat
Ridhdhima kapoor

By

Published : May 8, 2020, 8:19 PM IST

મુંબઈઃ સ્વર્ગીય ઋષિ કપુરની પુત્રી રિદ્ધિમા કપુર સાહનીએ શુક્રવારે એક સેલ્ફી શેર કરી છે, જેમાં તે ભાઈ રણબીર કપુર અને માતા નીતુ સાથે ખુશ જોવા મળી રહી છે.

રિદ્ધિમાંએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફોટો શેર કરતં લખ્યું છે કે, 'હું હમેંશા તમારી સાથે છું, તમારો સ્તંભ.'

રિદ્ધીમાંએ માતા નીતુને કહ્યું "હું સ્તંભ બની તમારી સાથે જ છું"

લોકડાઉન દરમિયાન રિદ્ધિમાં દિલ્હીમાં હતી. પરંતુ પિતા ઋષિ કપુરનું નિધન થતાં દિલ્હી પોલીસે તેમને બસ દ્વારા મુંબઈ આવવાની પરવાનગી આપી હતી.

નોંધનીય છે કે 30 એપ્રિલના રોજ મુંબઈની હોસ્પિટલમાં ઋષિ કપુરે અંતિમ શ્વાસ લીધા હતાં. તે લ્યુકેમિયા બિમારીથી પીડાઈ રહ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details