તમન્નાએ તેના ઈન્સ્ટાગ્રામ પર કેકના ફોટા શેર કર્યા હતા. આ ફોટોમા અભિનેતા રામ ચરણની પત્નિ પણ નજરે પડી હતી.
તેલુગુ અભિનેતા રામ ચરણના તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં 12 વર્ષ પૂર્ણ, ખાસ રીતે કરાઇ ઉજવણી - latest news updates of ram charan
હૈદરાબાદ: અભિનેતા રામ ચરણને તેલુગુ ઈન્ડસ્ટ્રીમા 12 વર્ષ પૂર્ણ થતા ખાસ ઉજવણી કરી હતી. અભિનેત્રી તમન્ના ભાટિયાએ આ ખાસ દિવસે શુભકામનાઓ પાઠવી હતી.
તેલુગુ અભિનેતા રામ ચરણના તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં 12 વર્ષ પૂર્ણ, ખાસ રીતે કરાઇ ઉજવણી
તમન્નાએ કેપ્શનમાં લખ્યુ હતું કે,ધ વન એન્ડ ઓન્લી @alwaysrmcharan ને આજે તેલુગુ ઈન્ડસ્ટ્રીમા 12 વર્ષ પૂર્ણ થતા અભિનંદન, તારુ કેરીયર શાનદાર રહે.
રામ ચરણ અત્યારે તેની આગામી ફિલ્મ સાઈ રા નરસિમ્હા રેડ્ડીને પ્રમોટ કરવામા વ્યસ્ત છે. જેમાં તમન્ના પણ જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મની ટીમ ચેન્નઈમાં હતી, જ્યા તેઓએ રામના ઈન્ડસ્ટ્રીમા 12 વર્ષ પૂરા થતા ઉજવણી પણ કરી હતી.