ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અભિનેતા રજનીકાંતએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો - Beauty

અભિનેતા રજનીકાંતે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. ત્યારે તેની પુત્રી સૌંદર્યા દ્વારા સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરી જાણકારી આપવામાં આવી હતી.

અભિનેતા રજનીકાંતએ કોરોના વૈક્સિનનો બાજો ડોઝ લીધો
અભિનેતા રજનીકાંતએ કોરોના વૈક્સિનનો બાજો ડોઝ લીધો

By

Published : May 14, 2021, 9:34 AM IST

Updated : May 16, 2021, 5:59 AM IST

  • અભિનેતા રજનીકાંતે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો
  • સૌંદર્યા દ્વારા સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરી આપવામાં આવી જાણકારી
  • રજનીકાંતે ફિલ્મ "અન્નાથે"નું શૂટિંગ કરી ચેન્ના જઇને લીધી વેક્સિન

ચેન્નાઇઃઅભિનેતા રજનીકાંતે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. ત્યારે તેની પુત્રી સૌંદર્યા દ્વારા સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરી જાણકારી આપવામાં આવી હતી.

અભિનેતા રજનીકાંત ચેન્નાઇમાં લીધો વેક્સિનનો બીજો ડોઝ

અભિનેતા રજનીકાંત 12 મેના રોજ હૈદરાબાદમાં રામુજી ફિલ્મ સિટીમાં તેની અગામી ફિલ્મ "અન્નાથે"નું શૂટિંગ કરી અને ચેન્નાઇ જવાના રવાના થયા હતા. જ્યારે તેમને વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. ત્યારે વેક્સિન લાગાવતા સમયે તેમની પુત્રી સૌંદર્યા પણ ત્યા હાજર હતી.

Last Updated : May 16, 2021, 5:59 AM IST

ABOUT THE AUTHOR

...view details