મુંબઈ: બોલિવૂડની મશહૂર કોરિયોગ્રાફર સરોજ ખાનના નિધનથી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી વ્યાપી છે. તમામ બોલિવૂડ સ્ટાર્સે સરોજ ખાન સાથેની જૂની યાદો શેર કરી અને ભાવભીની શ્રદ્ધાંજલી અર્પણ કરી રહ્યા છે.
કોરિયોગ્રાફર સરોજ ખાનના નિધનને લઇ પ્રિયંકા ચોપડાએ કર્યુ ટ્વીટ, પોતાની ભાવના વ્યક્ત કરી - Bollywood news
બોલિવૂડ કોરિયોગ્રાફર સરોજ ખાનના નિધનને લઈને પ્રિયંકા ચોપરાએ ટ્વીટ કરી સરોજ ખાન પ્રત્યેની તેમની ભાવનાઓ વ્યક્ત કરી હતી.
કોરિયોગ્રાફર સરોજ ખાનના નિધનને લઇ પ્રિયંકા ચોપડાએ કર્યુ ટ્વીટ, પોતાની ભાવના વ્યક્ત કરી
જેમાં માધુરી દીક્ષિત, અમિતાભ બચ્ચનથી લઈને અનુપમ ખેર સુધીના સેલિબ્રિટી સામેલ છે. જેમાં હવે પ્રિયંકા ચોપરાનું નામ પણ જોડાઈ ગયું છે. પ્રિયંકા ચોપરાએ પણ સરોજ ખાન પ્રત્યેની તેમની ભાવનાઓ વ્યક્ત કરી હતી.