ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ગોવામાં 20થી 28 નવેમ્બર દરમિયાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનો પ્રારંભ થશે - ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા

ગોવા: જેમ જેમ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનો ગોલ્ડન જ્યૂબલી વર્ષ નજીક આવી રહ્યો છે, તેમ આ ઇવેન્ટની ખાસ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 20 નવેમ્બરના રોજ ફિલ્મ ફેસ્ટિવલની શાનદાર શરૂઆત થશે.

IFFI 2019 ની તૈયારો થઇ શરૂ,20 નવેમ્બરના રોજ યોજાશે ફિલ્મ ફેસ્ટિવલ

By

Published : Nov 18, 2019, 10:23 AM IST

ઇવેન્ટમાં અલગ અલગ કેટેગરીના લગભગ 9000 ડેલિગેટ્સ પહોંચશે.જેમાં વિદ્યાર્થીઓ,વરિષ્ઠ નાગરીક તથા સ્પેશલી અબલ્ડ લોકો સામેલ થથે. 50માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ધાટન સમારોહને કરણ જોહર હોસ્ટ કરશે.આ દરમિયાન સુપરસ્ટાર રજનીકાંતને આઇકોન ઓફ ગોલ્ડન જુબલી એવોર્ડ પણ આપવામાં આવશે.આ સાથે જ અમિતાભ બચ્ચનના સમ્માનમાં સ્પેશલ એવોર્ડ સાથે તેમની ફિલ્મનું સ્ક્રીનિંગ પણ કવરવામાં આવશે.

50મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા 20થી 28 નવેમ્બરની વચ્ચે ગોવામાં આયોજીત થવા જઈ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details