ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Premier League football 2022: રણવીર સિંહને મળ્યુ આ સન્માનજનક આમંત્રણ, અભિનેતા યુકે જવા રવાના થયો - ક્રિસ્ટલ પેલેસ બનામ માન્ચેસ્ટર સિટી

રણવીર સિંહને પ્રીમિયર લીગ ફૂટબોલ (Premier League football 2022) માટે ખાસ આમંત્રણ (Raveer Singh invite to Premier League football 2022) આપવામાં આવ્યું છે. આ માટે રણવીર સિંહ યુકે જવા નીકળી ગયો છે.

Premier League football 2022: રણવીર સિંહને મળ્યુ આ સન્માનજનક આમંત્રણ, અભિનેતા યુકે જવા રવાના થયો
Premier League football 2022: રણવીર સિંહને મળ્યુ આ સન્માનજનક આમંત્રણ, અભિનેતા યુકે જવા રવાના થયો

By

Published : Mar 11, 2022, 5:14 PM IST

મુંબઈઃ યુકેમાં પ્રીમિયર લીગ ફૂટબોલ જોવા માટે ખાસ આમંત્રિત કર્યા (Raveer Singh invite to Premier League football 2022) બાદ રણવીર સિંહ યુકે જવા રવાના થઈ ગયો છે. અભિનેતા તેની મુલાકાત દરમિયાન ત્રણથી ચાર મેચ જોશે, જેમાં માન્ચેસ્ટર યુનાઈટેડ બનામ ટોટેનહામ હોટસ્પર, આર્સેનલ બનામ લેસ્ટર સિટી, ક્રિસ્ટલ પેલેસ બનામ માન્ચેસ્ટર સિટીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:ઉર્ફી જાવેદે કલોથસના બદલે આ આભૂષણથી સજાવ્યું પોતાનું શરીર, ફેન્સે કહ્યું....

રણવીર સિંહે આપી પ્રતિક્રિયા

આ અંગે રણવીર સિંહે જણાવ્યું કે, તે ખરેખર રોમાંચક થવા માટે જઇ રહ્યાં છે. આ વાતનો મને અહેસાસ છે અને આ માટે હું ખુબ ઉત્સાહિત પણ છું, હું સૌથી મોટી મેચ જોવા જઈ રહ્યી છું. માન્ચેસ્ટર યુનાઈટેડ બનામ ટોટનહામ હોટસ્પર, આર્સેનલ બનામ લીસેસ્ટર સિટી, ક્રિસ્ટલ પેલેસ બનામ માન્ચેસ્ટર સિટી, હું ત્યાં જવા માટે રાહ જોઇ શક્તો નથી.

જાણો રણવીરની આ ખાસ વાત

આ પહેલા અભિનેતાને એનબીએ સેલિબ્રિટી ઓલ સ્ટાર્સ મેચમાં રમવા માટે પણ આમંત્રિત કરવામાં આવ્યો હતો, જ્યાં તેણે રમતના કેટલાક સૌથી પ્રતિષ્ઠિત સ્ટાર્સની કંપનીમાં સારો સમય વિતાવ્યો હતો, જ્યારે હવે તેને પ્રીમિયર લીગ માટે યુકે તરફથી આમંત્રણ કરાયો છે.

આ પણ વાંચો:The Kashmir Files Release Ban: અનુપમ ખેરની આ ફિલ્મ પર લાદવામાં આવ્યો પ્રતિબંધ

ABOUT THE AUTHOR

...view details