પ્રતીક બબ્બરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ' આ રીતે સપનાને આટલા ઓછા સમયમાં પુર્ણ કરવો એ સપનાનું સાચા થવા જેવું જ છે. આ વર્ષ મારા માટે ઘણું સકારાત્મક રહ્યું છે. તથા સાન્યા( સાગર )ના વ્યવસાયિક દ્રષ્ટીએ અને વ્યક્તિગત રીતે મારા જીવન પર ઘણો પ્રભાવ પડી રહ્યો છે. તો આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, હું હવે રજનીકાંત સર અને એ.આસ મરૂગાદૉ, સર સાથે શૂટિંગ શરૂ કરવા માટે રાહ નથી જોઇ શકતો'
રજનીકાંતની "દરબાર'માં પ્રતીક બબ્બર બનશે વિલન - gujarati news
ન્યુઝ ડેસ્કઃ અભિનેતા પ્રતીક બબ્બર દક્ષિણના સુપર સ્ટાર રજનીકાંતની આગામી ફિલ્મ ‘દરબાર’માં નેગેટીવ પાત્રમાં જોવા મળશે. એ.આર મુરૂગાદૉસ દ્રારા નિર્દેશિત કરવામાં આવનારી ફિલ્મમાં 25 વર્ષ બાદ રજનિકાંતને પોલીસનું પાત્ર ભજવતો જોવા મળશે. આ ફિલ્મ દ્વારા પ્રતિક પહેલી વાર સુપર સ્ટાર અને ફિલ્મ નિર્માતા સાથે કામ કરી રહ્યો છે.
ફાઈલ ફોટો
જો કે પ્રતીક આ પહેલા રજનીકાંત સાથે 'કુલસેન', "ચંદ્રમુખી" તથા "શિવાજી" મુરૂગાદૉસે છેલ્લા સપ્તાહે જ ફિલ્મ 'દરબાર'નો લૂક શેર કર્યો હતો. જેમાં રજનીકાંતની પહેલી ઝલક જોવા મળી હતી. તો આ પોસ્ટરમાં પોલીસના હથિયાર સાથે એક પંચલાઇન પણ લખીલે જોવા મળે છે. ' You decide whether You Want Me To Be, Good, Bad Or Worse'