- અભિનેતા પ્રભાસે તેના ફેન્સને આપી ગિફ્ટ
- પ્રભાસની આગામી ફિલ્મ 'રાધે શ્યામ'ની રિલીઝ ડેટ જાહેર
- 22 જાન્યુઆરી 2022ના દિવસે રિલીઝ થશે ફિલ્મ
ન્યૂઝ ડેસ્ક: અભિનેતા પ્રભાસના ફેન્સ માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. કારણ કે, પ્રભાસની આગામી ફિલ્મ 'રાધે શ્યામ' ફિલ્મની રિલીઝ ડેટ આજે જાહેર થઈ ગઈ છે. આ ફિલ્મ હવે 14 જાન્યુઆરી 2022ના દિવસે રિલીઝ થશે. પહેલાથી જ આ ફિલ્મના પોસ્ટર્સે ધૂમ મચાવી રાખી છે. ત્યારે હવે ફિલ્મની રિલીઝ ડેટ આવતા દર્શકો ખુશ જોવા મળી રહ્યા છે. પેન ઈન્ડિયા સ્ટાર પ્રભાસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટર શેર કરીને આ ફિલ્મની રિલીઝ ડેટ દર્શકોને જણાવી છે.
આ પણ વાંચો- પ્રભાસ અને પૂજા હેગડે સ્ટારર "રાધે શ્યામ"નું ટીઝર રિલીઝ