અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો છે. આ કાર્યક્રમ મહાન કવિ અને તેમના પિતા હરિવંશ રાય બચ્ચનને સન્માનિત કરવા માટે પોલૈન્ડમાં હાજરી આપી હતી. ફોટો કૈપ્શનમાં લખ્યું કે, યૂરોપના સૌથી જૂના ચર્ચમાંથી એક પૈલેન્ડમાં બાબૂજી માટે પ્રાર્થના..આ ક્ષણ ખુબ જ ભાવુક છે. તેમની આત્માને શાંતિ અને પ્યાર...સન્માન માટે આભાર પોલૈન્ડ...
આ પહેલા પણ અમિતાભે કેટલાક ફોટો શેર કર્યા હતા. જેમાં લખ્યું કે, આદર સન્માનનો હું હકદાર નથી. વિનમ્ર પૂર્ણ, આભાર, આ તે દેશ છે. જે વિદેશમાં પૂજ્ય બાબૂજીને સન્માનિત કરવા જઈ રહ્યા છે. એક પુત્ર માટે આનાથી મોટી તક ન હોઈ શકે.