- કંગના રનૌતને "પદ્મશ્રી અવોર્ડથી" 'સ્નમાનિત' કરાઇ
- કંગના રનૌત વિરુધ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ
- લોકોએ સાધ્યું કંગના પર નિશાન
હૈદરાબાદ:બોલીવુડ અકટ્રેસ કંગના રનૌત વિરુધ્ધ સુપ્રીમ કોર્ટમાંઅરજી દાખલ કરવામાં આવી છે(PETITION FILED AGAINST KANGANA RANAUT IN SC). આ અરજીમાં દેશની કાનૂન-વ્યવસ્થા બનાવી રાખવા માટે તેના બધા સોશ્યિલ મીડિયા પોસ્ટને ભવિષ્યમાં સેન્સર કરવાની માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કંગના રનૌત તેના વિવાદિત બયાન અને સોશ્યિલ મીડિયા પોસ્ટના લીધે હમેંશા ચ્રર્ચામાં રહેતી હોય છે.
કંગના રનૌતને "પદ્મશ્રી અવોર્ડથી" 'સ્નમાનિત' કરાઇ
હાલમાં જ બોલીવુડ અકટ્રેસ કંગના રનૌતને "પદ્મશ્રી અવોર્ડથી" સ્મમાનિત કરવામાં આવી છે (Bollywood actress Kangana Ranaut honored with "Padma Shri award). આ સમ્માન બાદ તેને આપેલ દેશની આઝાદીના વિવાદિત બયાનના કારણે લોકોના નિશાના પર આવી ગઇ હતી. તેના બયાનમાં કંગનાએ કહ્યું હતું કે, દેશને 1947માં ભીખમાં આઝાદી મળી હતી. હાલમાં જ બોલીવુડ અભીનેત્રી કંગના રનૌત અમૃતસરના સ્વર્ણ મંદિરથી(Golden Temple of Amritsar)તેની અમુક તસ્વીરો પોસ્ટ કરીને એક નોટ લખી હતી. તેમાં તેણે જણાવ્યું હતું કે, ખુલ્લેઆમ જાનથી મારવાની ધમકી મળી રહી છે.
આ પણ વાંચો:ગુજરાત સરકાર પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, કોરોના મૃત્યુના કેસમાં વળતર મામલે લગાવી ફટકાર