મુંબઇ: દેશભરમાં ચાલી રહેલા કોવિડ -19 બંધને કારણે ટેલિવિઝન શો 'પટિયાલા બેબ્સ', 'ઇશારોં ઇશારો મેં' અને ' બેહદ 2' અચાનક બંધ કરવામાં આવ્યા છે. મંગળવારે ટેલિવિઝન ચેનલ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "માર્ચ પછીના તમામ શૂટ બંધ થઇ ગયા છે, જેના કારણે આગળના એપિસોટનું શૂટિંગ થઇ શક્યું નથી."
વધુમાં જણાવ્યું હતું કે, 'ત્રણેય શોમાં સારો સ્પેલ આવ્યો છે. બધાના શ્રેષ્ઠ હિતોને ધ્યાનમાં રાખીને અને નિર્માતાઓ સાથે સંયુક્ત કરારમાં નક્કી કરવામાં આવ્યું છે કે, હવે આ શોને સમાપ્ત કરવો જોઈએ.