મુંબઇ : મીડિયા ઇન્ટરવ્યુમાં પારસ છાબરાએ જણાવ્યું હતું કે, તે 'ગલી બોય' સ્ટાર આલિયા ભટ્ટ સાથે કામ કરવા માગે છે.
પારસ છાબરા આલિયા ભટ્ટ સાથે મોટા પડદા પર કામ કરવા માગે છે - મુઝસે શાદી કરોગી
'બિગબોસ 13' ના ફાઇનલમાં પહોંચેલા ટેલિવિઝન અભિનેતા પારસ છાબરા હાલમાં જ એક નવો શો 'મુઝસે શાદી કરોગી' માટે મીડિયાને મળ્યો હતો.

પારસ છાબરા
તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ રોહિત શેટ્ટી, સંજય લીલા ભણસાલી, ઝોયા અખ્તર જેવા ડાયરેકટર સાથે પણ કામ કરવાનું પસંદ કરશે. જુઓ, પારસ છાબરાની મીડિયા સાથેની મુલાકાત
પારસ છાબરા
Last Updated : Feb 23, 2020, 3:14 AM IST