ટેવિવિઝન એભિનેત્રી નિયા શર્માએ દિવાળીની પાર્ટીમાં ડાન્સ ફ્લોર પર ધુમ મચાવી હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં નિયા શર્મા સિંગર ગુરૂ રંધાવા સાથે હિટ સોન્ગ 'સૂટ સૂટ કરદા' પર મનમુકીને તેના ડાન્સનો જલવો દેખાડી રહી છે.
નિયા શર્માએ ગુરૂ રંધાવા સાથે ડાન્સ ફ્લોર પર મચાવી ધુમ - ટીવી અભિનેત્રી નિયા શર્મા
મુંબઈ: "જમાઈ રાજા"સ્ટાર ટીવી અભિનેત્રી નિયા શર્માએ ફેમસ પંજાબી સિંગર ગુરૂ રંધાવા સાથે દિવાળીની પાર્ટીમાં મનમુકીને ડાન્સ કર્યો.

નિયા શર્માએ ગુરૂ રંધાવા સાથે ડાન્સ ફ્લોર પર મચાવી ધુમ
આ દિવાળી પાર્ટીમાં મીકા સિંહ, કનિકા કપૂર, અદિતિ શર્મા અને કપિલ શર્મા સહિત ટીવી અને બોલિવુડના અનેક સેલેબ્સ હાજર હતા. પરંતુ નિયા શર્માએ પાર્ટીમાં બધાનું મન જીતી લીધું .
નિયા પાર્ટીમાં સોનેરી પરી બનીને આવી હતી. જે સિલ્વર લેહંગામા ખુબ સોહામણી લાગી રહી હતી.