મુંબઈ: અક્ષય કુમાર અને કિયારા અડવાણી અભિનીત આગામી હોરર-કોમેડી ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ શકે છે.
અક્ષયની 'લક્ષ્મી બોમ્બ' OTT પ્લેટફૉર્મ પર રિલીઝ થઈ શકે છે - लक्ष्मी बॉम्ब डिजिटल रिलीज
અક્ષય કુમારની આગામી ફિલ્મ લક્ષ્મી બોમ્બના ઓટીટી પર રિલીઝ થવાના સમાચાર આવતાની સાથે જ અલગ અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
અક્ષય કુમારની આગામી ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' OTT પ્લેટફૉર્મ પર રિલીઝ થઈ શકે છે
આ સમાચાર આવતાની સાથે જ સોશિયલ મીડિયા બે ગ્રુપમાં વહેંચાઈ ગયું. એક ગ્રુપે ખુશી વ્યક્ત કરી તો બીજા ગ્રુપે નારાજગી વ્યક્ત કરી. અને કેટલાક લોકોએ મીમ શેર કરવાનું પણ શરૂ કરી દીધું.
એક યૂઝરે લખ્યું કે, અક્ષય કુમાર તેની જગ્યાએ સાચો છે. ફિલ્મ પર બહુ રુપિયા ખર્ચ થયા છે, પરંતુ થિયેટરમાં કેટલા લોકો જોવા આવશે તે નક્કી નથી.