ગુજરાત

gujarat

ETV Bharat / sitara

NCBએ સુશાંતસિંહ રાજપૂતના મિત્ર પીઠાનીની હૈદરાબાદથી ધરપકડ કરી - નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો

સુશાંતસિંહ રાજપૂતની હત્યા સાથે સંકળાયેલા ડ્રગ કેસમાં એનસીબીએ સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પીઠાનીની હૈદરાબાદથી ધરપકડ કરી છે.

NCBએ સુશાંતસિંહ રાજપૂતના મિત્ર પીઠાનીની હૈદરાબાદથી ધરપકડ કરી
NCBએ સુશાંતસિંહ રાજપૂતના મિત્ર પીઠાનીની હૈદરાબાદથી ધરપકડ કરી

By

Published : May 28, 2021, 3:51 PM IST

  • અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની હત્યાનો મામલો
  • ડ્રગ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ સુશાંતના મિત્રની કરી ધરપકડ
  • સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પીઠાનીની હૈદરાબાદમાંથી ધરપકડ થઇ

હૈદરાબાદઃસુશાંતસિંહ રાજપૂતની હત્યા સાથે સંકળાયેલા ડ્રગ કેસમાં એનસીબીએ (NCB) સુશાંતના મિત્ર (Siddharth Pithani) સિદ્ધાર્થ પીઠાનીની હૈદરાબાદથી ધરપકડ કરી છે. પીઠાનીની એનસીબીની ટીમે હૈદરાબાદથી ઝડપી લીધો છે.

આ પણ વાંચોઃ સુશાંત સિંહ રાજપૂત કેસ પર રામ ગોપાલ વર્મા બનાવશે ફિલ્મ

ઉલ્લેખનીય છે કે 14 જૂન 2020ના રોજ (Sushant Singh) સુશાંતસિંહ રાજપૂતનો મૃતદેહ મુંબઈના તેના ફ્લેટમાંથી મળ્યો હતો. સિદ્ધાર્થ પીઠાની સુશાંતસિંહ રાજપૂત સાથે તેના ફ્લેટમાં જ રહેતો હતો અને તે સુશાંતને તેનો મિત્ર કહેતો રહ્યો છે. સુશાંતસિંહ રાજપૂતની હત્યાને લગતા ડ્રગ કેસમાં સિદ્ધાર્થ પીઠાનીની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ભેળસેળની ફરિયાદ બાદ બાબા રામદેવની ઓઇલ ફેક્ટરી સીઝ કરવામાં આવી

ABOUT THE AUTHOR

...view details