ગુજરાત

gujarat

ETV Bharat / sitara

National Voters Day 2022: રાષ્ટ્રીય મતદાતા દિવસ પર કરણ જોહરે કરી પોસ્ટ, જાણો શું કહ્યું - મતદાતાઓનો અઘિકાર

'રાષ્ટ્રીય મતદાતા દિવસ' (National Voters Day 2022) નિમિતે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા (Famous filmmaker India) અને દિગ્દર્શક કરણ જોહરે નાગરિકોના મતદાન અધિકારો શું છે અને તેનું મહત્વ સમજાવી લોકોમાં જાગૃતિ ફિલાવાની કોશીશ કરી છે. ભારતમાં 25 જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસ પર કરણ જોહરે તેના સોશિયલ મીડિયા (Social Media) પર એક પોસ્ટ શેર કરી છે. આ સાથે તેણે એક કેપ્શન પણ આપ્યું છે. જાણો શું કહે છે આ ખાસ દિવસ પર કરણ જોહર?

National Voters Day 2022: રાષ્ટ્રીય મતદાતા દિવસ પર કરણ જોહરે કરી પોસ્ટ, જાણો શું કહ્યું
National Voters Day 2022: રાષ્ટ્રીય મતદાતા દિવસ પર કરણ જોહરે કરી પોસ્ટ, જાણો શું કહ્યું

By

Published : Jan 25, 2022, 11:51 AM IST

ન્યૂઝ ડેસ્ક: દેશમાં હાલ ચૂંટણીનો માહોલ સર્જાયો છે, ત્યારે આજે મંગળવાર 25 જાન્યુઆરીને 'રાષ્ટ્રીય મતદાતા દિવસ' (National Voters Day 2022) તરીકે મનાવામાં આવે છે. આ ખાસ દિવસ પર કરણ જોહરે આ દિવસ સબંધિત પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે અને કહ્યું છે કે, "ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી (India is the largest democracy in the world) છે અને મતદાન એ દરેક મતદાતાઓનો અઘિકાર (Voters' rights Act) છે."

કરણ જોહરે કરી પોસ્ટ

કરણ જોહરે આ ખાસ અવસર પર કહ્યું છે કે, "હું દરેકને યાદ અપાવા માંગુ છું કે તમારા મતના અધિકારનો ઉપયોગ કરવાનો ભૂલશો નહીં". આમ કરણ લોકોને મતદાન અધિકારનો ઉપયોગ કરવા માટે જાગૃતિ અને પ્રોત્સાહિત કરે છે.

કરણ જોહરની પોસ્ટના વખાણ

હાલ કરણ જોહરની પોસ્ટના વખાણ સોશિયલ મીડિયા પર ખુબ થઇ રહ્યાં છે. આ ઉપરાંત કરણ અવારનવાર આ પ્રકારના કારણોસર ચર્ચામાં રહે છે. જણાવીએ કે, ઉતરપ્રદેશ, પંજાબ, ઉતરાખંડ, ગોવા અને મણિપુર સહિત પાંચ રાજ્યોમાં 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે.

આ પણ વાંચો:

Film Bachchan Pandey Release Date: બચ્ચન પાંડેના મેકર્સે કહ્યું.. ફિલ્મ હવે થિયેટર્સમાં રિલીઝ થશે, ઓટીટી પર રિલીઝ માટે 175 કરોડની ઓફર હતી

REPUBLIC DAY 2022 : દેશમાં ગણતંત્ર દિવસ 2022ની તૈયારીઓ પૂરજોશમાં, જૂઓ તસવીરો

ABOUT THE AUTHOR

...view details