મુંબઈ: સોશ્યિલ મીડિયા પર નસીરુદ્દીન શાહની તબિયત લથડતા અને હોસ્પિટલમાં દાખલ થયાના રિપોર્ટના જવાબમાં પરિવારે જવાબ આપ્યો કે, આ ફેક ન્યૂઝ છે અને અભિનેતા સંપૂર્ણપણે સ્વસ્થ છે.
નસીરુદ્દીન શાહની તબિયત લથડવાના સમાચાર માત્ર અફવા... - naseeruddin shah latest news
સોશ્યિલ મીડિયા પર નસીરુદ્દીન શાહની તબિયત લથડતા અને હોસ્પિટલમાં દાખલ થયાના રિપોર્ટના જવાબમાં પરિવારે જવાબ આપ્યો કે તે, ફેક ન્યૂઝ છે અને અભિનેતા સંપૂર્ણપણે સ્વસ્થ છે.

FAKE NEWS : સોશ્યિલ મીડિયા પર વાઈરલ નસીરુદ્દીન શાહના તબિયત લથડવાના સમાચાર
નસીરુદ્દીનના ભાઈ ઝમીરુદ્દીન શાહની પુત્રી સાયરા શાહ હલીમે ટ્વિટર પર પોસ્ટ લખ્યું છે કે, અભિનેતા મુંબઇમાં તેમના ઘરે છે અને સ્વસ્થ છે.
તેણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, 'શું આપણે આ ચેનલ પર કેસ કરી શકીએ? # નસીરુદ્દીન શાહ ઠીક છે. મારા પિતા @zoomshahએ થોડા સમય પહેલાં જ વાત કરી હતી. તબિયત લથડવાના સમાચાર ફેક ન્યૂઝ છે.