- 'મુંબઈ સાગા' ફિલ્મમાં એકસાથે જોવા મળશે જોન અબ્રાહમ અને ઈમરાન હાશ્મી
- 19 માર્ચના સિનેમાઘરોમાં રિલીઝ થશે
- જે ગૈંગસ્ટર ડ્રામા ફિલ્મ 1980ના સમય પર આધારિત છે
બોલિવુડ અભિનેતા જોન અબ્રાહમ, ઈમરાન હાશ્મીની ફિલ્મ મુંબઈ સાગા 19 માર્ચે રિલીઝ થશે - મુંબઈ સાગા
મુંબઈ સાગા 19 માર્ચના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં સુનીલ શેટ્ટી, મહેશ માંજરેકર, કાજલ અગ્રવાલ, રોહિત રોય, ગુલશન ગ્રોવર અને પ્રતીક બબ્બર સાથે જોવા મળશે.
બોલિવુડ અભિનેતા જોન અબ્રાહમ, ઈમરાન હાશ્મીની ફિલ્મ મુંબઈ સાગા 19 માર્ચે રિલીઝ થશે
મુંબઈઃ જોન અબ્રાહમ અને ઈમરાન હાશ્મીની આવનારી ફિલ્મ 'મુંબઈ સાગા' 19 માર્ચના રોજ રિલીઝ થવા માટે તૈયાર છે. સંજય ગુપ્તા નિર્દેશિત આ ફિલ્મમાં સુનીલ શેટ્ટી, મહેશ માંજરેકર, કાજલ અગ્રવાલ, રોહિત રોય, ગુલશન ગ્રોવર અને પ્રતીક બબ્બર સહિતનાઓ સામેલ છે. તરણ આદર્શએ ટ્વીટમાં લખ્યું છે કે 19 માર્ચ, 2021ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. જે ગૈંગસ્ટર ડ્રામા ફિલ્મ 1980ના સમય પર આધારિત છે જેને સંજય ગુપ્તાએ ડાયસેક્ટ કરી છે.