ગુજરાત

gujarat

ETV Bharat / sitara

આખરે PM નરેન્દ્ર મોદીની બાયોપિકની રિલીઝ ડેટ આવી ગઈ, જુઓ કઈ છે... - movie

ન્યૂઝ ડેસ્ક: PM નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મની રિલીઝ ડેટ આખરે ફાઇનલ થઇ ગઇ છે. માહિતી મુજબ આ ફિલ્મને 24 મે ના રોજ રિલીઝ કરવામાં આવશે.

આખરે PM નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મની રિલીઝ ડેટ આવી ગઇ

By

Published : May 3, 2019, 10:46 AM IST

PM નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મની રિલીઝ ડેટ આખરે ફાઇનલ થઇ ગઇ છે. માહિતી મુજબ આ ફિલ્મને 24 મે ના રોજ રિલીઝ કરવામાં આવશે. લોકસભા ચૂંટણીના પરીણામ પછી આ ફિલ્મને દર્શકો સામે રજૂ કરાશે. ડાયરેક્ટર સંદીપ સિંહે જણાવ્યું કે " એક જવાબદાર વ્યક્તિ તરીકે અમે દેશના કાયદાની ઇજ્જત કરીએ છીએ. લોકોમાં ચર્ચાઓ અને ફિલ્મની ઉત્સુક્તાને જોતા અમે આ નિર્ણય લીધો છે અને આ ફિલ્મ લોકસભાનું પરીણામ આવ્યા બાદ રિલીઝ કરીશું.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details